દીપ દર્શન સ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ સાથે આયોજિત ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશ વંદના કાર્યક્રમ યોજાયો
સુરત: આજ રોજ દીપ દર્શન વિદ્યા સંકુલ, પ્રાથમિક વિભાગ, અંગ્રેજી માધ્યમમાં પર્યાવરણ અનુકૂળતા લક્ષી ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન ખૂબ આનંદપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું.તેમાં સ્કુલ ના સંચાલક શ્રી. … Read More