સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડઇમરજન્સી રિસ્પોન્સસેન્ટરમાં પણ રખડતાકૂતરાનો ત્રાસ

સુરત

મહાનગરપાલિકા દ્વારા ઉધના મગદલ્લા રોડ પર 100
કરોડ રૂપિયાના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ
ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર(આઈસીસીસી) બનાવ્યું છે.પરંતુ શહેરના અન્ય વિસ્તારની જેમ 100 કરોડના ખર્ચે બનેલી મિલકતમાં પણ પાલિકા તંત્ર
રખડતા કુતરાને પ્રવેશતા
અટકાવવા નિષ્ફળ નીવડ્યું છે.જેના કારણે મ્યુનિ. કમિશનરસહિતના અધિકારીઓની
હાજરી હોવા છતાં પ બિલ્ડિંગના કેમ્પસમાં રખડતાકુતરા બેઠેલા જોવા મળ્યા હતા.જેના કારણે પાલિકાની રખડતાકૂતરાનો ત્રાસ દુર કરવાનીકામગીરી સામે પ્રશ્નાર્થ ઉભોથયો છે.સ્માર્ટ સિટી મિશન હેઠળસુરત મહાનગરપાલિકાએ મેયર બંગલોની બાજુમાં જ100 કરોડના ખર્ચે સુરતઅર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ
ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરબનાવ્યું છે તેનું લોકાર્પણ દેશનાવડાપ્રધાન નરેન્દ્ર મોદીનાહસ્તે કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા માટેઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર
તરીકે પણ કામ કરશે. આગ,રેલ, વાવાઝોડું, ધરતીકંપ જેવીકુદરતી આફતો દરમિયાનઈમરજન્સી સેવાઓને મોનિટરકરી તેને પહોંચી વળવા તેમજતંત્ર સાથે સંકલન કરવા માટે,વિવિધ સેવાઓનું મોનીટરીંગસેન્ટ્રલાઈઝ્ડ સેન્ટરથી કરવામાટે આ ઇમરજન્સી રિસ્પોન્સ
સેન્ટર બનાવવામાં આવ્યું છે.