વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી
રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને ચેમ્પિયન બનવાનો ખિતાબ હાંસલ … Read More