Featured posts

Latest posts

All
technology
science

એક્સપ્લોર ધ કોમર્સ હોરિઝોન : ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ પારુલ યુનિવર્સિટીમાં યુજી પ્રવેશનો પ્રારંભ

ઇન્ડિયા, 20મી મે 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતામાં પોતાની પ્રતિબદ્ધતા સાથે પ્રસિદ્ધ પારુલ યુનિવર્સિટી ગર્વથી…

સુરતમાં રહેતા સિતાર સાધક અને સંગીતકાર ભગીરથ ભટ્ટ “મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત

શ્રી ભગીરથ ભટ્ટ અનેક ફિલ્મો, ટીવી સિરિયલો અને લાઇવ શો માં સિતાર વગાડી છે અને તેઓ ઘણા બધા મ્યુઝિકલ રિયાલિટી શોનો પણ ભાગ રહ્યા છે સુરત : સુરતમાં રહેતા સિતાર સાધક અને સંગીતકાર ભગીરથ ભટ્ટને “મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર”થી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ કમિટી દ્વારા એક ગુજરાતી કલાકારને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, તે…

Read More

શેપ ટુમોરોઝ ઇનોવેશન્સ: પારુલ યુનિવર્સિટીમાં ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા ગયા છે

ઇન્ડિયા, 20મી મે 2024: સાયન્સ પ્રગતિને પ્રોત્સાહન આપે છે, ઇનોવેશન ને આગળ ધપાવે છે અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરે છે. આજ ક્રમમાં પારુલ યુનિવર્સિટી,જે   શૈક્ષણિક તેજસ્વીતા પ્રત્યેના પોતાના અતૂટ સમર્પણ માટે પ્રતિષ્ઠિત છે. પોતાની પ્રતિષ્ઠિત સાયન્સ ફેકલ્ટી માટે એડમિશન સાયકલની શરૂઆતની ઘોષણા કરવા માટે ઉત્સાહિત છે.  જેમ- જેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…

Read More

એક્સપ્લોર ધ કોમર્સ હોરિઝોન : ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ પારુલ યુનિવર્સિટીમાં યુજી પ્રવેશનો પ્રારંભ

ઇન્ડિયા, 20મી મે 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતામાં પોતાની પ્રતિબદ્ધતા સાથે પ્રસિદ્ધ પારુલ યુનિવર્સિટી ગર્વથી પોતાની કોમર્સ ફેકલ્ટી માટે એડમિશન સીઝનની શરૂઆતની જાહેરાત કરે છે. ગુજરાત બોર્ડ GSEB HSC-2024 પરિણામો આવ્યાની સાથે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોમર્સની ડાયનામિક દુનિયામાં સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરાયેલા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની રેન્જ ઓફર કરવાની તૈયારી કરી રહી છે. આજના ઝડપથી…

Read More

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડની પરીક્ષાના 100% પરિણામોની ઉજવણી કરે છે

વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલને શૈક્ષણિક સત્ર 2023-2024 માટે ધોરણ 12 અને ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓમાં અસાધારણ સિદ્ધિ જાહેર કરવામાં ગર્વ છે. ધોરણ 12 માં, વિજ્ઞાન અને વાણિજ્ય બંને પ્રવાહોએ નોંધપાત્ર 100% પાસ દર હાંસલ કર્યો છે, જે શાળા દ્વારા શ્રેષ્ઠ શૈક્ષણિક ધોરણોનું પ્રદર્શન કરે છે. અમારા વિદ્યાર્થીઓની સફળતા તેમની સખત મહેનત, નિશ્ચય અને અમારા સમર્પિત…

Read More

ધોરણ 10માં સ્કોલર ઈંગ્લિશ એકેડમીનું 100% પરિણામ, ગુંજન ખેમાણીએ 90.8% પ્રાપ્ત કર્યા

12 સાયન્સમાં શાળાનું 100% પરિણામ, અયાન કાકડિયાએ 98.6%, ધીરજ બૈદે 93.2%, કવાની બંગાળીએ 93% મેળવ્યા છે.12માં કોમર્સનું 94% પરિણામ રહ્યુંતેજસ્વીની ઠાકરેએ 94.6%, તનિષ ભટનાગરએ 93.8%, હર્ષલ જૈને 90% પ્રાપ્ત કર્યા છે. શાળાના આચાર્ય મહેન્દ્ર તાયડેએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી, મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે,

Read More

‘નમસ્તે વેબ3’ દ્વારા સુરતમાં CoinDCX પાયોનિયર્સ ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ

સુરત – 11 મે, 2024: CoinDCX, ભારતનું સૌથી મોટું અને પ્રથમ FIU રજિસ્ટર્ડ ક્રિપ્ટો એક્સચેન્જ, નમસ્તે વેબ3ના નવમા પ્રકરણનું આયોજન કરે છે, જે વેબ3 શિક્ષણ પહેલ છે. સુરતમાં આયોજિત એડિશનની થીમ છે ‘નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ તકો સાથે સંપત્તિને પ્રોત્સાહન આપવું.’ CoinDCX ના સહ-સ્થાપક શ્રી સુમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘ક્રિપ્ટો એક નવા એસેટ ક્લાસ તરીકે…

Read More

ડીંડોલી સ્થિત રોજબર્ડ’ઝ સ્કૂલ નું ગૌરવ…..

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માર્ચ 2024 માં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે 9 મે 2024 ના રોજ જાહેર થતાં રોજબર્ડ’ઝ સ્કૂલના સામાન્ય પ્રવાહ નાં વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. 4 વિદ્યાર્થીઓએ  A1[ચૌહાણ રવિન્દ્ર અંગદ, ચાવડા અલ્પા ગણેશભાઈ, સેનાપતિ વિભૂતિભૂષણ બસંતા, વર્મા સાક્ષી જયપ્રકાશ] તેમજ 7 વિદ્યાર્થીઓએ [સુથાર માયા જગદીશભાઈ, દેવાસી જશોદા ચેલારામ, વિશ્વકર્મા સાક્ષી…

Read More

BAFTA Breakthrough India ની ચતુર્થ વર્ષે પરતગી

● BAFTA Breakthrough એ આર્ટસ ચેરિટીની નેટફ્લિક્સ સાથેની ભાગીદારીમાં સૌપ્રથમ નવી પ્રતિભા પહેલ છે, જે ઉદ્યોગ બેઠકો અને વ્યાવસાયિક વિકાસ તકોના આખા વર્ષના પ્રોગ્રામ આપે છે● યુએસ, ટુકે અને ભારત રિજ્યન્સ માટે હવે અરજીઓ ખુલી છે અને ભારતમાં 2 જુલાઇ 2024ના રોજ બંધ થશે.● રુચિ નોંધાવા માટે મુલાકાત લો www.bafta.org/supporting-talent/breakthrough સુરત : યુકેની સ્ક્રીન આર્ટસ…

Read More

ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારીથી સુનિશ્ચિત કરેલ સમય કરતાં 6 વર્ષ પહેલાં પોતાની ફેસિલિટીઝ માટે બધા કરતાં પ્રથમ નેટ ઝીરો સર્ટિફિકેટ મેળવી SRK ડાયમંડે હાંસિલ કરી ઐતિહાંસિલ સિદ્ધિ સુરત – વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ 2030 સુધી નેટ ઝીરો…

Read More

કતારગામની શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી. એન. ગોધાણી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ-સુરતનું ધોરણ – ૧ર સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમમાં 100% રિઝલ્ટ આવ્યું છે.

ગુરુવાર, તા. 09/05/2024 ના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ રિઝલ્ટમાં સાયન્સમાં 33% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે. જ્યારે કોમર્સમાં 65% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે.VNG સ્કૂલ પરિવારના સ્ટુડન્ટોએ ઝળહળતું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન અને રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદ ધોળકિયાએ ડેડીકેટેડ સ્ટુડન્ટસ, જાગૃત અને…

Read More