સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડઇમરજન્સી રિસ્પોન્સસેન્ટરમાં પણ રખડતાકૂતરાનો ત્રાસ

સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના મગદલ્લા રોડ પર 100કરોડ રૂપિયાના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર(આઈસીસીસી) બનાવ્યું છે.પરંતુ શહેરના અન્ય વિસ્તારની જેમ 100 કરોડના ખર્ચે બનેલી મિલકતમાં પણ પાલિકા તંત્રરખડતા … Read More

નિવૃત્ત બેંક કર્મચારીને નફાની લાલચ આપી 32.65 લાખ ચાઉ કરનાર ઠગ મહેસાણાથી ઝડપાયો

સુરત ઃ શહેરમાં બેંકના નિવૃત વૃદ્ધને સારા નફાની લાલચે શેર બજારમાં રોકાણ કરાવ્યા બાદ સોનાના રોકાણમાં નુકશાન ગયું છે. રૂપિયા નહી આપો તો માણસો દ્વારા ઉચકી લેવાની ધમકીઓ આપી 32.65 … Read More

ખાંતી-માનસિસ્કમાંસ્પિરિટઓફફાયરફિલ્મફેસ્ટિવલદ્વારાઉત્તરીયફિલ્મઉદ્યોગનાવિકાસનેસંબોધન

3-6 માર્ચના રોજ ખાંતી-માનસિસ્કમાં યોજાયેલા સ્પિરિટ ઓફ ફાયર ફિલ્મ ફેસ્ટિવલમાં સહભાગીઓએ ઉત્તર રશિયામાં વંશીય સિનેમા અને ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટેની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. બિઝનેસ પ્રોગ્રામ ઇવેન્ટ્સ 2021-2023માં રશિયાની … Read More

BNI દ્વારા આયોજિત ધી સુરત બિઝ ફેટનો દબદબાભેર આરંભ

પ્રથમ દિવસે અમોર ખાતે સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને રોકાણકારો એક મંચ પર આવ્યા સુરત: BNI ગ્રેટર સુરત વિશ્વના ટોચના પ્રદર્શન કરનારા પ્રદેશોમાંનું એક છે. ત્યારે BNI દ્વારા Triyom Realty અને CRMONE … Read More

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસ પર પાથર્યો સેવાનો ઉજાસ

પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલાવ્યા સુરત: વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી સેવાનો ઉજાસ પાથરનાર પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાના માધ્યમથી આજરોજ સાંસદ અને ગુજરાત ભાજપ … Read More

રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામ મોકૂફ રખાયું, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2023: રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી … Read More