શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીધામને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ -૨૦૨૩ એનાયત થયો

નેશનલ સ્ટીલ ટીએમટી બાર્સના ઉત્પાદન માટે અગ્રણી સ્ટીલ બાર નિર્માતા શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SPSIL)ને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ -૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો છે. દેશમાં ઉર્જા સંરક્ષણના અનુકરણીય પ્રયાસોને માન્યતા આપવા માટે દર વર્ષે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે પર  નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવે છે.  શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને ગૌણ…

Read More

પી.પી. સવાણી પરિવારના સ્નેહનું તેડુ

પી.પી. સવાણી દ્વારા પિતા વિહોણી ૭૫ દીકરીઓના ૨૪ડિસેમ્બરે સમૂહલગ્ન – સવાણી પરિવાર દ્વારા ‘માવતર’ નામે ૧૨માં વર્ષે લગ્ન સમારોહ – ૨૨મી ડિસેમ્બરે દીકરીઓની ભવ્ય મહેંદી રસમ ઉજવાશે – મહેશભાઈ સવાણી હવે 4992 દીકરીઓના પાલક પિતા બન્યા – પી.પી.સવાણી સાથે સંકળાયા પછી આજીવન દીકરીઓની સેવા કરતાં 15 જેટલા સહયોગીઓનું ભવ્ય સન્માન – ગુજરાતને ગૌરવ અપાવનાર તેજસ્વી…

Read More

ડીએન્ડસી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે એપ્રીસિટીના લોંચ સાથે અમદાવાદમાં વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરી

અમદાવાદઃ ડીએન્સડી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે અમદાવાદમાં ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રીસિટીના લોંચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાં એક નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. તાજેતરમાં આ ભવ્ય પ્રોજેક્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં શહેરના કેટલાંક નામાંકિત લોકોએ વૈભવી જીવનનો એક અનોખો અનુભવ કર્યો હતો. એપ્રીસિટી માત્ર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જ નહીં, પરંતુ એક અનન્ય સાહસ છે, જે…

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

રિડેવલપેન્ટ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું  ચિત્ર  બદલી  શકે  છેઃ  કાર્તિક  સોની, સ્વરાગ્રુપ અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરની આગવી ઓળખ બની રહ્યો છે. જમીનના મહત્તમ ઉપયોગની ક્ષમતાને કારણે જ રિડેવલપમેન્ટ જૂની સોસાયટીઓ માટે આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી…

Read More

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

રિડેવલપેન્ટઅમદાવાદનારિયલએસ્ટેટક્ષેત્રનુંચિત્રબદલીશકેછેઃકાર્તિકસોની, સ્વરાગ્રુપ અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરની આગવી ઓળખ બની રહ્યો છે. જમીનના મહત્તમ ઉપયોગની ક્ષમતાને કારણે જ રિડેવલપમેન્ટ જૂની સોસાયટીઓ માટે આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. જે વધુ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)ને આભારી છે….

Read More

વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી

રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને ચેમ્પિયન બનવાનો ખિતાબ હાંસલ કર્યો છે.  ભારતે 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા અને રશિયાને હરાવીને નંબર વન ટ્રોફી કબજે કરી. ગ્રેપલિંગ એ કુસ્તીનો એક ભાગ…

ગ્રોથ સર્કલના વર્લ્ડમાં તમારું સ્વાગત છે. ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે છે

ગ્રોથ સર્કલના વર્લ્ડમાં તમારું સ્વાગત છે. ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે છે. આજે પ્રત્યેક વ્યક્તિની સૌથી મોટી ચેલેન્જ એ છે કે તે પોતાની રેગ્યુલર ઇન્કમમાં મોંઘવારીનો સામનો કરે છે, તેમજ પોતાના બાળકોના શિક્ષણ માટે નાણાં બચાવવે…