Surat ને IT hub બનાવવા અને IT ઉદ્યોગકારોને આગળ વધવા માટે “Beyond the Boundaries” કાર્યક્રમ યોજાયો ,જ્યા 1200થી વધુ IT ઉદ્યોગકારો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા

સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan Patel World ના સહયોગથી Creative Multimedia and Design institute દ્વારા મંગળવારે Beyond the Boundaries કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું…

Read More