અજય’સ એ નવસારીમાં અત્યાધુનિક ફૂડ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું

સુરત: દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આહાર વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાના મીશન સાથે અજય’સના ઝડપી વૃદ્ધિ સાધતા અને વિશ્વસનીય ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇને નવસારીમાં તેની અત્યાધુનિક ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું.આ નવી સુવિધા 1.50 લાખ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં ઉત્પાદનનો વિસ્તાર 44,000 ચોરસફૂટ જેટલો થવા પામે છે. આ ફેક્ટરીમાં કોલ્ડ કોફી, બર્ગર બન, પિઝા બ્રેડ, માયોનિઝ,…

Read More