ક્રાઈમ બ્રાંચે ખૂંખાર કંજર ગેંગની બે મહિલાઓ સહિત છ સભ્યોને ઝડપી પાડ્યા

: વહેલી સવારે લોકોના ખુલ્લા ઘરમાં ધૂસી મોબાઈલ અને ચીજવસ્તુઓની ચોરી કરી લેતી કંજર ગેંગને ઝબ્બે કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. તેમાં 4 મહિલા અને 2 પુરુષની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ પાસેથી પોલીસને 3.35 લાખ રૂપિયા રોકડા તથા 51 મોબાઇલ ઝબ્બે કર્યાહોવાની વિગત જાણવા મળી છે. આ ગેંગ દ્વારા કરવામાં…

Read More

સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડઇમરજન્સી રિસ્પોન્સસેન્ટરમાં પણ રખડતાકૂતરાનો ત્રાસ

સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના મગદલ્લા રોડ પર 100કરોડ રૂપિયાના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર(આઈસીસીસી) બનાવ્યું છે.પરંતુ શહેરના અન્ય વિસ્તારની જેમ 100 કરોડના ખર્ચે બનેલી મિલકતમાં પણ પાલિકા તંત્રરખડતા કુતરાને પ્રવેશતાઅટકાવવા નિષ્ફળ નીવડ્યું છે.જેના કારણે મ્યુનિ. કમિશનરસહિતના અધિકારીઓનીહાજરી હોવા છતાં પ બિલ્ડિંગના કેમ્પસમાં રખડતાકુતરા બેઠેલા જોવા મળ્યા હતા.જેના કારણે પાલિકાની રખડતાકૂતરાનો ત્રાસ દુર કરવાનીકામગીરી…

Read More

નિવૃત્ત બેંક કર્મચારીને નફાની લાલચ આપી 32.65 લાખ ચાઉ કરનાર ઠગ મહેસાણાથી ઝડપાયો

સુરત ઃ શહેરમાં બેંકના નિવૃત વૃદ્ધને સારા નફાની લાલચે શેર બજારમાં રોકાણ કરાવ્યા બાદ સોનાના રોકાણમાં નુકશાન ગયું છે. રૂપિયા નહી આપો તો માણસો દ્વારા ઉચકી લેવાની ધમકીઓ આપી 32.65 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે વૃદ્ધે સુરત સાયબર સેલમાં ફરિયાદ આપતા પોલીસે મહેસાણાથી એક આરોપીની ધરપકડ કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા…

Read More

BNI દ્વારા આયોજિત ધી સુરત બિઝ ફેટનો દબદબાભેર આરંભ

પ્રથમ દિવસે અમોર ખાતે સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને રોકાણકારો એક મંચ પર આવ્યા સુરત: BNI ગ્રેટર સુરત વિશ્વના ટોચના પ્રદર્શન કરનારા પ્રદેશોમાંનું એક છે. ત્યારે BNI દ્વારા Triyom Realty અને CRMONE ની સાથે મળી સુરતના આંગણે પહેલી વખત ધી સુરત બિઝ ફેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજરોજ અમોર ખાતે દબદબાભેર પ્રારંભ થયો હતો. 26 મી…

Read More