બ્રાન્ડેડ કંપનીની નકલ કરી મિનરલ વોટર વેચવાનો પર્દાફાશ

ક્લીયર વોટરના અધિકારીઓ અને વરાછા પોલીસે ભાજીયાવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ધમધમી રહેલા પ્લાન્ટ પર દરોડો પાડયો પ્લાન્ટ માલિક સામે કોપી રાઈટ ઍક્ટ હેઠળ નોંધાયો ગુનો સુરત. શહેરના વરાછા વિસ્તારમાં મિનરલ પેકેજડ ડ્રીંકિંગ વોટર ક્લિયર બ્રાન્ડ ની કોપી કરીને નકલી પાણી વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ક્લિયર વોટરના અધિકારીઓની ટીમ અને વરાછા પોલીસ દ્વારા સંયુક્ત રીતે…

Read More