તનિષ્કે મોટા અને વધુ સારા અવતારમાં અમદાવાદમાં તેના સુધારેલા ગ્રાન્ડ સ્ટોરને લોન્ચ કર્યો

તનિષ્કનો સી જી રોડ, અમદાવાદ ખાતે નો ગ્રાન્ડ સ્ટોર તનિષ્કે અમદાવાદ સી જી રોડ ખાતે તેના ગ્રાન્ડ સ્ટોરને ફરીથી લોન્ચ કરી ગુજરાતમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારી અમદાવાદ : તાતા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે આજે તેના ગ્રાન્ડ સ્ટોરના ફરીથી લોન્ચ સાથે ગુજરાતના અમદાવાદમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારી છે. આ સ્ટોરનું ગુજરાતમાં અમારા સૌથી આદરણીય…

Read More

પે તમાશા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે

પે તમાશા એ એક હબ છે જે ફિલ્મ નિર્માતાઓને રોકાણકારો સાથે જોડે છે અને ફિલ્મ ફંડિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રોડક્શન હાઉસિસ, OTT પ્લેટફોર્મસ અને ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન ચેનલોના નેટવર્ક સાથે, ગુજરાતી ફિલ્મ મારા પપ્પા સુપરહીરો પે તમાશા પ્રસ્તુત ફિલ્મોમાંની એક છે. મારા પપ્પા સુપરહીરો (માય ફાધર સુપરહીરો) એ 9 વર્ષની છોકરીના તેના પિતા સુપરહીરો…

Read More

યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીએ સે નો ટુ ડ્રગના સંદેશા સાથે અઢી કિમી લાંબા કાર્નિવલનું આયોજન

એક મોટા અને દસ નાના સ્ટેજ પર શહેરના વિવિધ બહુપ્રતિભાશાલી કલાકારો આપશે પરફોર્મન્સ આપશે ડ્રગના વ્યસનથી યુવાઓને બચાવવા સતત દસ વર્ષથી યુથ નેશન કરી રહ્યું છે આયોજન સુરત. સમાજ અને ખાસ કરીને યુવાધનને ડ્રગના વ્યસનથી દૂર રાખવા માટે કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીના રોજ અઢી કિમી લાંબા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે….

Read More

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રીન ગૃપે જાહેર કરી વિશેષ ઓફર

30 દિવસમાં ઘર ખરીદનારને એક વર્ષ ઈએમઆઈ અને જીએસટી ચુકવવામાંથી મળશે મુક્તિ સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની જાહેરાત કરી હતી. આ ઓફર મુજબ, આગામી 30 દિવસમાં વેસુમાં ગ્રીન ગ્રૂપના સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ એક વર્ષ માટે EMI ચૂકવવાની…

Read More

પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે દેશભરના પ્રમુખ સંતો અને સાધુ મહાત્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઐતિહાસિક સમારોહ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે પવિત્ર શહેર અયોધ્યામાં સમગ્ર દેશવાસીઓનું સપનું આજે સાકાર…

Read More

સુરત ખાતે ખોજા સમાજ દ્વારા ભગવાન શ્રીરામની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

સુરત: અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દરમિયાન અયોધ્યા ખાતેથી નીકળેલી ભગવાન શ્રીરામની કળશ યાત્રાનું સુરત ખાતે શિયા ઇમામી ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.કળશ યાત્રા ઘોડદોડ રોડ સ્થિત પ્રેસિડેન્ટ ટાવર કો ઓપેરેટિવ હાઉસિંગ…

Read More

મોરારી બાપુએ માનસ સાગર કથામાં લક્ષદ્વીપમાં પ્રવાસન વિકસાવવા સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું

ભારત, 12 જાન્યુઆરી, 2024: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાત બાદ રાજદ્વારી તોફાન સર્જાયું છે. નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી મનોહર તસવીરો કે જેમાં શાંત દરિયાકિનારા અને પાણીની અંદરના સાહસો દર્શાવવામાં આવ્યા હતાં. તેનો હેતુ લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યને દર્શાવવા માટે હતો. જોકે, આ પોસ્ટથી અજાણતાં જ માલદીવ્સ સાથે વિવાદ…

Read More

મલ્ટી લેવલ ટેરેસ ગાર્ડન સાથે 4 bhk આલીશાન બંગલો તમારા સપનાના ઘરને કરે છે સાકાર

સુરત: વર્ષ 1985માં યુનિયન રિયલ્ટીની શરૂઆત થઈ ત્યારથી, યુનિયન રિયલ્ટીએ શહેરના પોશ વિસ્તારોને આવરી લેતા ભદ્ર રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને લક્ઝરી પ્રોજેક્ટ્સ દ્વારા વૈભવી અને શ્રેષ્ઠતાની દુનિયા બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમારા ગ્રાહકો માટે પ્રોપર્ટી બનાવતી વખતે બે દાયકાથી વધુ સમયથી રિયલ એસ્ટેટમાં અમારી હાજરીએ અમને એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય રિયલ્ટી કંપની બનવા માટે બેન્ચમાર્ક સેટ…

Read More

સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

સુરત ની વિજય ડેરીને ખાદ્ય ખોરાક 2023 માં Best Innovative Display નો એવોર્ડ મળ્યો સુરત ની Vijay Dairy એ  ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ  ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને  ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ…

Read More

સુરત ફાઇનાન્સ એસોસિયેશનનો રક્તદાન શિબિર

કર્મના સર્જક બનો તમે પણ રક્તદાતા બનો સુરત ફાઇનાન્સ એસોસિયેશન દ્વારા એકાદશ: ભવ્ય રક્તદાન ઉત્સવ: નું 6 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું આયોજન રિંગરોડ સ્થિત અજંટા શોપિંગ સેન્ટરના એ અને બી વિંગના પાર્કિંગ પરિસરમાં થશે. શિબિરના મીડિયા પ્રભારી શ્રી સૌરભ પટાવરી એ જણાવ્યું હતું કે રક્તદાન શિબિર સવારે 9 વાગ્યા થી સાંજે 6…

Read More