સુરત ફાઇનાન્સ એસોસિયેશનનો રક્તદાન શિબિર

કર્મના સર્જક બનો તમે પણ રક્તદાતા બનો સુરત ફાઇનાન્સ એસોસિયેશન દ્વારા એકાદશ: ભવ્ય રક્તદાન ઉત્સવ: નું 6 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું આયોજન રિંગરોડ સ્થિત અજંટા શોપિંગ સેન્ટરના એ અને બી વિંગના પાર્કિંગ પરિસરમાં થશે. શિબિરના મીડિયા પ્રભારી શ્રી સૌરભ પટાવરી એ જણાવ્યું હતું કે રક્તદાન શિબિર સવારે 9 વાગ્યા થી સાંજે 6…

Read More

“નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ હવે મેટ્રોપોલિટન સિટી અમદાવાદમાં

મહિલાઓને લગતી બીમારીઓ અને પ્રસુતિ સાથે જ IVF ની સારવાર માટે શ્રેષ્ઠ અને અનુભવી ટીમ અમદાવાદ. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તબીબી સેવા માટે નામના ધરાવતા 21st સેંચ્યુરી ગ્રુપ ઓફ હોસ્પિટલનું વેંચર એટલે “નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થનો આજથી ગુજરાતની મેટ્રોપોલિટન સિટી અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે. ડૉ.પૂજા નાડકર્ણી સિંઘ, ડૉ.પ્રભાકર સિંઘ, ડૉ.યુવરાજ…

Read More

હેપીનેશ હેલ્થ કાર્ડ હવે તમારા સ્વાસ્થ્ય અને સારવારમાં સુલભતા અને પરવડે તેવી જવાબદારી લેશે

સુરત (ગુજરાત)[ભારત], 13 જુલાઈ:  ક્રેડિટ કાર્ડ પર ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે જે રીતે પહેલા ખરીદી કે બિલની ચુકવણી કરો છો અને ત્યારપછી તે રકમ ખિસ્સામાંથી ચૂકવો છે, એવી જ રીતે હવે હોસ્પિટલમાં સારવાર માટે પણ તમે સમય પર ખિસ્સાની રકમ ખર્ચ કરતા બચી શકો છો અને કાર્ડ થકી ચુકવણી કર્યા બાદ…

Read More